26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દીન નિમિતે વરણ સરદારનગર પ્રાથમિક શાળા ગામ ખાતે રાષ્ટ્રીય તિરંગા ને સલામી આપી ભવ્ય ઉજવણી કરવા માં આવી જેમાં સૌ પ્રથમ વાર નાનાં એવાં ગામ ખાતે પોલીસ ફોર્સ તેમજ લશ્કરી છાવણી માં ફેરવાઈ ગયું હોય એવુ દ્ર્શ્ય જોવા મળ્યું. નાનાં એવા ગામ માં બહાર છેક વિદેશ સુઘી ફોજ માં સેવા પૂરી પાડતા તમાંમ જવાનો હાજર રહી શાળા નાં બાળકો શિક્ષકો ગામ ના સરપંચ વડીલો તેમજ મોટી સંખ્યા માં વડીલો સાથે અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમ કરી શાળા નાં બાળકો ને ઈનામ વિતરણ કરી સરકારી નોકરી માં કેવી રીતે જોડાવું શાળા ને લાગતી અલગ અલગ ભેટો આપી બાળકો ને પ્રોત્સાહિત કરેયા જેમાં શાળા નાં આચાર્ય સોલંકી દેવેશકુમાર મોહનલાલ તેમજ ભરતભાઈ પટેલ તથા જગદીશભાઈ વણકર તથા ફોજી જવાન પ્રહલાદ ભાઈ વિશાલ ભાઈ હરેશ ભાઈ