ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
મનમાં સ્વતંત્ર અને હૃદયમાં વિશ્વાસ ચાલો ગણતંત્ર દિવસ પર કરીએ રાષ્ટ્રને સલામ
જેનાલ સંરપંચ શ્રી દ્રારા રાષ્ટ્રધ્વજને સલામી આપીનેકાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ધરતી માતાનુ પૂજંન કરવામાં આવ્યું હતું
પ્રજાસત્તાક દિન એટલે કે ભારતના રાષ્ટ્ર તહેવાર તરીકે ઓળખવામાં આવે છે
ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમો ભારત સહિત ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં અને ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર ડાન્સ અભિનય નૃત્યુ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્રારા અલગ અલગ નૃત્યુ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામો આવ્યા હતા
જેનાલ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી સચિનભાઈ પંચાલ અને શિક્ષકો અને શિક્ષકા બહેનો
દ્રારા સરસ રીતે વિધાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા
વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોતસાહિત કર્યા હતા કર્મચારીઓને પ્રમાણપત્ર અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું
જેનાલ ગામજનો અને બહેનો યુવાનો વડીલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જેનાલ ગ્રામજનો દ્વારા શાળાના વિકાસ માટે રોકડ ફાળો આપવામાં આવ્યો હતો અને દાતાઓ દ્વારા શાળાના બાળકોને જમાવા માટે 350 ડીસો આપવામાં આપવામાં આવી હતી
આભાર વિધિ બચુભાઈ સુવેરા દ્રારા કરવામાં આવી હતી
જેનાલ સંરપંચ શ્રી અને ગામજનો વડીલો અને વાલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
ડીજેના દાતા શ્રી અને મંડપના દાતા શ્રીઓનુ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
અહેવાલ બનસિગ દરબાર