પેટલાદ તાલુકાના પાળજ આસપાસના વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં અકસ્માતના બે બનાવ બન્યા છે. 25મી ડિસેમ્બરના રોજ સુગર ફેક્ટરી થી આમોદ જવાના માર્ગ ઉપર શાકભાજી ભરેલ રિક્ષાને અકસ્માત નડતા રસ્તાની સાઈડમાં પલટી થઈ ગઈ હતી. આ ઉપરાંત 26 જાન્યુઆરી રાત્રિના સમયે સુણાવ રોડ ઉપર કાંસ પાસે ફોરવીલ ગાડી ને અકસ્માત મળ્યો હતો.