ભુજ.

ગુજરાત .

આજે 4.44 કલાકે 4.7નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. પૂર્વ-પશ્ચિમ કચ્છ ઉપરાંત ભચાઉ, મોરબી, માળિયા અને વાંકાનેરમાં પણ અસર અનુભવાઈ છે. ભૂકંપથી અસરને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં અગાઉ 6 જાન્યુઆરીએ અનુભવાયો હતો. 4.1નો આંચકો અનુભવાયો હતો.