ડીસા ઉત્તર પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે બી ઠાકોર ગઈકાલે પોલીસ કર્મી ઓ સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન શહેરના પારકર ભવન પાસે આવતા એક શખ્સ જિલ્લા કલેકટર ના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતો હોવાથી પોલીસે દિનેશ પુરી રામપુરી ગોસ્વામી રહે નવજીવન સોસાયટી પાછળ ડીસા વાળા ની અટકાયત કરી આ ઉપરાંત શહેરના રિજમેટ રોડ ઉપર પણ એક શખ્સ જાહેરમાં ઘાસચારો નું વેચાણ કરતો હોવાથી પોલીસે હસમુખ ચંદુજી ઠાકોર રહે બીજમેટ વાળાની અટકાયત કરી હતી આમ પોલીસે બંને શખ્સોએ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ઘાસચારો વેચતા હોવાથી બંને જણા સામે જાહેરનામા ભાંગનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડિમોલેશન મામલે SP એ શું કહ્યું સાંભળો લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાય જુઓ વિડિયો
ડિમોલેશન મામલે SP એ શું કહ્યું સાંભળો લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાય જુઓ વિડિયો
શહેરમાં આવતીકાલે વિવિધ વિસ્તારોમાં વીજ કાપ
આથી ખંભાળિયા શહેર પેટાવિભાગ હેઠળ આવતા તમામ માનવંતા વીજ ગ્રાહકો ને જણાવવાનું કે વિજલાઇન ના અગત્ય...
Reliance Jio, Airtel और Vi ने सरकार को भेजा SOS, कहा- 6GHz स्पेक्ट्रम बैंड के लिए नए सिरे से करें शुरुआत
COAI यानी रिलायंस जियो एयरटेल और वोडाफोन-आइडिया ने केंद्रीय दूरसंचार मंत्री अश्विनी वैष्णव को एक...
शाळा बंद पाडण्याहे षडयंत्र हाणून पडणार
आज दिनांक ११ ओक्टोंबर , मंगळवार रोजी २० पेक्षा कमी पटसंख्या असलेल्या शाळा बंद करण्याच्या धोरणाला...
ભાભર રાધનપુર રોડ ઉપર અકસ્માત..!
ભાભર રાધનપુર રોડ ઉપર અકસ્માત..! ભાભર રાધનપુર રોડ ઉપર નાગણેશ્વરી માતાના મંદિરની સામે બાઇક અને ગાડી...