પેટલાદ શહેરમાં કસ્બામા આવેલ રામજી મંદિરે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.1990-1992અને 2002 દરમિયાન કાર સેવકો તરીકે સેવા આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં વિનોદભાઈ સમળદાસ પટેલ, પરેશભાઈ કાંતિભાઈ પટેલ, પરેશભાઈ મનહરભાઈ પટેલનુ સાલ ઓઢાડી પુષ્પાહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે કસ્બા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના લાલગેટ ની દિલ્હી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે ૬૦ કિલો ગૌમાંસ પકડયુ.હોટલ માલિકની ધરપકડ.
સુરતના લાલગેટ ની દિલ્હી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે ૬૦ કિલો ગૌમાંસ પકડયુ.હોટલ માલિક સરફરાઝ...
जहां G20 Summit हुई, वहां की देखभाल करने वाले मजदूर प्रदर्शन क्यों कर रहे? Bharat Mandapam
जहां G20 Summit हुई, वहां की देखभाल करने वाले मजदूर प्रदर्शन क्यों कर रहे? Bharat Mandapam
बीजेपी के राज्यसभा उम्मीदवार का बड़ा बयान, रवनीत सिंह बिट्टू बोले- 'राजस्थान की सफेद चादर पर...
भारतीय जनता पार्टी ने केंद्रीय मंत्री रवनीत सिंह बिट्टू को राजस्थान से राज्यसभा भेजने का औपचारिक...
લુંટનો બનાવ... Ahmedabad ખાતે આવેલ શહેર કોટડા વિસ્તાર ની હદ માં મેમ્કો ટોલનાકાના વીરસાવરકર ઉપર તીક્ષણ હથિયાર બતાવી લૂંટી લીધો
અમદાવાદમાં શહેર કોટડામાં રહેતા આધેડને એક્ટિવા પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર બતાવીને...