કાલોલ તાલુકાના વાજબી ભાવના ૬૮ દુકાનદારો પૈકી ૩૭ દુકાનદારો ને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યા સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી મળેલ નથી જેને પરિણામે કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મામલતદારે દુકાનદારો ની રજુઆત જીલ્લા પુરવઠા વિભાગ મા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે દુકાનદારોની રજુઆત છે કે જે ૩૧ દૂકાનો ને જથ્થો મળ્યો છે તે પણ અપૂરતો મળેલ છે બાકીના ૩૭ દુકાનદારોને હજુ સુધી અનાજ નો જથ્થો નહી મળવાથી વિતરણ થઈ શકેલ નથી ગ્રાહકો દરરોજ દુકાનો ના ધક્કા ખાઈ પરત ફરી રહેલા જોવા મળે છે કાલોલ પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે મેનેજર નો ચાર્જ હાલ નાયબ પુરવઠા મામલતદાર પાસે છે અને હાલમા નવા અધિકારી ને ચાર્જ આપેલ છે પરંતુ તેઓએ ચાર્જ લીધો નથી વધુમાં ગોડાઉન ના કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો નહી હોવાથી પણ સમયસર જથ્થો દૂકાનો સુઘી પહોચાડી શકાયો નથી તેવુ દુકાનદારો નુ કથન છે ત્યારે દુકાનદારો જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા મામલતદાર ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવા માટે જનાર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કાલોલ તાલુકાના વાજબી ભાવના સરકારી દુકાનદારો ને માસ પુર્ણ થતા અગાઉ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उपखण्ड अधिकारी ने किया ब्लॉक शिक्षा अधिकारी कार्यालय का औचक निरीक्षण.
अलीगड. उपखण्ड अधिकारी शत्रुघ्न गुर्जर अटल जन सेवा शिविर मे जनसुनवाई करने के बाद 4.35 pm पर...
સ્વચ્છતાની જાગૃતિ અંગે વઢવાણ તાલુકાના દેદાદરા અને થાનગઢ તાલુકાના સરા ગામની પ્રાથમિક શાળામાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત થાનગઢ...
चाइनीज स्मार्टफोन छोड़िए, 36 हजार रुपये से कम में मिल रहा ब्रांड न्यू iPhone
iPhone 13 को सस्ते में खरीदने का मौका मिल रहा है। ऑफलाइन रिटेल स्टोर India iStore पर धमाकेदार...
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak
UP News: CM Yogi Adityanath का Gorakhpur चिड़ियाघर में दिखा अनोखे अंदाज | Gorakhpur Zoo | Aaj Tak