આજરોજ અયોધ્યા ખાતે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ નો રૂડો અવસર હોય ત્યારે ઠેર ઠેર જગ્યાએ રામોત્સવ ઉજવાયો અમરેલીના પટેલ શંકુલ સ્કૂલ પાછળ આવેલ અર્જુનનગર ખાતે ટેકનેક હનુમાન મંદિરમાં રામોત્સવ ઉજવાયો અને આખું અર્જુન નગર હોય ત્યાં બની ગયું હતું.. જય જય શ્રી રામ ના નારા લાગ્યા

  આજરોજ અયોધ્યા ખાતે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ત્યારે દરેક જગ્યા અયોધ્યા જેવું વાતાવરણ થયું અને ઠેર જય શ્રી રામના નારા લાગ્યા

 ત્યારે પટેલ સંકુલ પાછળ આવેલા રાજુનગર સોસાયટીમાં હનુમાન મંદિરમાં સોસાયટી દ્વારા રામોત્સવ ઉજવાયો આખી સોસાયટીમાં રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ની રજવાડા ગાડાં સવારી ફરી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ઠેર ઠેર જગ્યાએ રામ લક્ષમણ સીતા અને હનુમાનજી ને ફૂલો થી વધાવીયા.

અને પછી સોસાયટી ધ્વારા સમૂહ આરતી ની આયોજન કરાયું. અને તેમાં મોટા લોકો ની હાજરી હતી.. અને છેલ્લે રામ લલ્લા ની પ્રસાદી લઈ છુટા પડિયા.. અને રાત્રે ટેકનેક હનુમાન જી ના મંદિરે ભજન રાખવા માં આવિયા હતા.

રિપોર્ટ દિલીપ વાઘેલા