સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે જૂની પ્રણાલી મુજબ બળદગાડામાં ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રા નીકળી.....

 લીખાળા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, વયો વૃદ્ધ પણ આ ભવ્ય શોભાયાત્રામાં હાજરી આપી હતી ભારતીય પરમ પરા મુજબ આ શોભાયાત્રામાં બળદગાડા, ટ્રેક્ટર તેમજ ડીજે ના સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી

   ત્યારબાદ રામજી મંદિરે રામ ધુન બોલાવી તમામને પ્રસાદી વિતરણ કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં બાળકો તેમજ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ દિલીપ વાઘેલા