BREAKING: વડોદરા બોટ દુઘર્ટનામાં મોટો ખુલાસો

રાજ્યને હચમચાવી નાખનાર વડોદરા બોટ દુઘર્ટનામાં એક નવો ખુલાસો થયો છે. વડોદરા મહાનગરપાલિકાએ નાસ્તો બનાવતી કંપનીને 30 વર્ષ માટેનો લેકઝોનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું સામે આવ્યું છે. 2016માં મેસર્સ કોટિયા પ્રોજેક્ટને કામના અનુભવ વગર આ પ્રોજેક્ટ આપી દેવાયો હતો.