ખેડબ્રહ્મા શહેર ભાજપમાં હોદ્દેદારો ની નિમણૂંક કરાઈ 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્મા શહેર ભાજપ ઘ્વારા સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર નિમણૂંક કરવામાં આવી હતી જેમાં રમેશભાઈ બી વૈષ્ણવ - મીડિયા સેલ કન્વીનર, ભાવેન્દ્રસિંહ સોલંકી - ઉપપ્રમુખ શહેર ભાજપ, પૂજાબેન એમ રાવલ - મહિલા મોરચા ઉપપ્રમુખ, હંસાબેન ડી. ચૌહાણ - મંત્રી ખેડબ્રહ્મા શહેર ભાજપ, મિહિર એન પટેલ- યુવા મોરચા ઉપપ્રમુખ, પુષ્પરાજસિંહ ચૌહાણ- મંત્રી યુવા મોરચા ને શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ તેેમજ તાલુકાભાજપપ્રમુખ સુરેશભાઈ પટેેલ મંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ ની ઉપસ્થિતિમાં નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા

 અને શહેર તેમજ તાલુકા પ્રમુખે અને મંત્રી એ બધા નવીન નિમાયેલા પદાધિકારીઓને અભિનન્દન આપ્યાં