મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોઈનનુદિન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સની ઉજવણી પ્રસંગે ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈદે ચિસ્તીયા ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ કાલોલ ખાતે ખ્વાજા સાહેબના ૮૧૨ માં ઉર્સના મોકા પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં બુધવારે રિફાઇ કમેટી દ્વારા આયોજીત જલાલી રાતીબે રિફાઇના કાર્યક્રમના બીજા દિવસે ખ્વાજા સાહેબના ઉર્સના શુભ અવસરે સવારના પહોરમાં અઝીમેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ તથા નાની બાળાઓ અને આગેવાનો જોડાયા હતા.આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચતા સલાતો સલામ બાદ જુમ્મા મસ્જીદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના સુમારે સુરત શહેર મોટી ગાદીના ધર્મગુરુ પીર હજરત ગોસુદી્ન રિફાઈ સાહેબની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ બપોરે ૨:૩૦ વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ આ ધાર્મિક કાર્યક્રમમાં પીરો મુર્સીદ હજરત સાહેબની હાજરીમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવ્યા હતા. અંતે ખ્વાજા સાહેબના ઉર્ષ ને લઇ રાત્રે સાડા સાત કલાકે કાલોલ શહેરની પ્રાર્થમિક કુમાર શાળા સામેના મેદાનમાં ગરીબ નવાજ કમેટી દ્રારા નિયાજનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકોએ રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ભાગ લઇ નિયાઝ આરોગી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস পালন চৰাইদেউ জিলা প্ৰশাসনৰ
সোণাৰিত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস পালন চৰাইদেউ জিলা প্ৰশাসনৰ।
সোণাৰি, ১৪ আগষ্ট: ৰাজ্য চৰকাৰে...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
તાલુકા હેલ્થ સ્ટાફ ખાંભા અને આઈ.ટી.આઈ ખાંભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તમાકુ નિષેધ પર વકૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર પ્રાપ્ત કરતા જાણીતા મોટીવેશનલ સ્પીકર મલય એમ વ્યાસ.
તાલુકા હેલ્થ સ્ટાફ ખાંભા અને આઈ.ટી.આઈ ખાંભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તમાકુ નિષેધ પર વકૃત્વ...
सेवा कार्य के साथ मनाई पूर्व मंत्री बृज सुंदर शर्मा की पुण्यतिथि
सेवा कार्य के साथ मनाई पूर्व मंत्री बृज सुंदर शर्मा की पुण्यतिथि
बून्दी। कांग्रेसजनों ने पूर्व...
আৰোহণ ফাউণ্ডেশ্যনৰ উদ্যোগত প্ৰয়াত গোবিন্দ চৌধুৰীৰ সোঁৱৰণীত 'স্মৃতি সুৰভি' অনুষ্ঠান
আজিৰ খবৰ, গুৱাহাটী, ৩১ জুলাই, ২০২২ : আজি গুৱাহাটী প্ৰেছ ক্লাবত আৰোহণ ফাউণ্ডেশ্যনৰ উদ্যোগত প্ৰয়াত...