પેટલાદ તાલુકાના જેસરવા ગામે પ્રાથમિક શાળામા ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ પતંગ ચગાવી હતી.આ સમયે શાળાના આચાર્ય અંજનાબેન પરમાર સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.