ડીસા શહેરની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ માં ચાલતા ઇનોવેશન કલબના કોડીનેટર પ્રો. દિવ્યા જી. પિલ્લઇ અને આસિસ્ટન્ટ કોડીનેટર ડૉ. મિતલ એન. વેકરિયા દ્રારા બે દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં તા.16 અને 17 જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાથી સંદીપભાઈ સામોડીયા અને રોહિતભાઈ દલવાડિયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ ઇનોવેશન કલબમાં જૂદી જુદી કીટ વિશે પ્રેકટીકલ માહિતી રજૂ કરી.જેમાં ઇલોકટ્રોનિક બેઝિક અને એડવાન્સ કીટ, એગ્રીકલ્ચર કીટ, મિકેનિકલ કીટ, ડ્રોન બનાવતા, ટેલિસ્કોપ વગેરે વિશે વિદ્યાર્થીઓને પોતાના નવા નવા આઇડિયા વિકસિત થાય એ હેતુથી ઇનોવેશન કરાવ્યું હતું. કોલેજના 55 જેટલા વિદ્યાર્થીઓએ તાલીમ માં ભાગ લીધો હતો આ તાલીમ પછી વિદ્યાર્થીઓએ પોતાના આઈડિયા થી ક્રિએટિવ પ્રવૃત્તિ કરી હતી. ઇનોવેશનની તાલીમમાં કેમ્પસ નિયામક છગનભાઇ પટેલ, કાર્યકારી આચાર્ય પ્રો. આર. ડી. રબારી તેમજ ઇનોવેશન કલબના સભ્યો પ્રો. તેજસ આઝાદ, પ્રો. તુપ્તિ સી. પટેલ, પ્રો. નવનીત રાણા, પ્રો.વિશ્વાસ પ્રજાપતિ, પ્રો. કસ્તુર ચૌધરી, પ્રો. મહેશ રબારી એ સતત હાજર રહી વિદ્યાર્થીઓને પૂરતી માહિતી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમી ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસનો ભવ્ય મેળો | SatyaNirbhay News Channel
સમી ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસનો ભવ્ય મેળો | SatyaNirbhay News Channel
Lalit Modi ने नेहरू के साथ डाली दादा की तस्वीरें, कांग्रेस बोली- 'अब क्या नीरव मोदी और मेहुल भी केस करेंगे'
कांग्रेस नेता राहुल गांधी की संसद सदस्यता जाने के बाद से ललित मोदी कांग्रेस और उसके पूर्व अध्यक्ष...
सोनम वांगचुक बोले- PM मोदी या राष्ट्रपति से मिलूंगा:गृह मंत्रालय ने आश्वासन दिया
लद्दाख के सोशल एक्टिविस्ट सोनम वांगचुक और 150 अन्य प्रदर्शनकारियों को दिल्ली के बवाना पुलिस थाने...
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પર લખ્યું 'હજ હાઉસ'
બજરંગ દળના કેટલાક કાર્યકરો રાજીવ ગાંધી ભવનની દીવાલો પર ચઢીને અહીં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસ્યા અને...