રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰঙিয়াৰ তুলসীবাৰীত যুৱক সন্ধানহীন,তীব্ৰ চাঞ্চল্য
ৰঙিয়াৰ তুলসীবাৰীত যুবক এজন সন্ধানহীন হোৱা ঘটনাই চাঞ্চল্যৰ সৃষ্টি কৰিছে । ৰাহুল কলিতা নামৰ যুবকজন...
ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ કોણ લાવે છે? પંજાબમાં ડ્રગ્સ પકડાયા ત્યારે કેજરીવાલે ટ્વિટ કર્યું, યુઝર્સ ખેંચાવા લાગ્યા
પંજાબમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. માહિતી આપતા પંજાબના ડીજીપીએ કહ્યું કે તેને પહેલા...
गांजा सेवन करणाऱ्या तरुणाला पोलिसांनी केली अटक
रत्नागिरी : जेलरोड येथील बीएसएनएल ऑफिससमोरील गार्डनजवळ गांजा सेवन करणाच्या तरुणाला शहर पोलिसांनी...
ડીસાના કાંટ અજાપુરા અને રાણપુરમાં એફ.પી.ઓ. ઓફીસ અને ઇનપુટ શોપનું ઉદ્ઘઘાટન કરાયું
ભારત સરકારની 10 હજાર એફપીઓ સ્કીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા સંચાલિત ધી સદારામ...
The Great Khali ने BJP में शामिल होने के बाद Farmers Protest का समर्थन कर दिया? |Padtaal
The Great Khali ने BJP में शामिल होने के बाद Farmers Protest का समर्थन कर दिया? |Padtaal