રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ વિધાનસભાની બેઠક માટે ફરી એકવાર જયદ્રથજી પરમારના નામ પર ભાજપાના મોવડી મંડળે મારી પસંદગીની મહોર
હાલોલ વિધાનસભાની બેઠક માટે ફરી એકવાર જયદ્રથજી પરમારના નામ પર ભાજપાના મોવડી મંડળે મારી પસંદગીની મહોર
ફતેપુરા તાલુકા કોંગ્રેસ ના અગ્રણી નેતા આમ આદમી પાર્ટી માં જોડાયા.
આજે તારીખ ૪-૧૧-૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અગ્રણી એવા ગોવિંદભાઈ...
अवैध दारू विक्री करणाऱ्यास पकडले.
"पाचोड पोलीस कारवाई; ४ हजाराचा मुद्देमाल जप्त"
अवैध दारू विक्री करणाऱ्यास पकडले.
"पाचोड पोलीसांची कारवाई; ४ हजाराचा मुद्देमाल जप्त"...
Maharashtra-Jharkhand Election Result: झारखंड के रुझानों में INDIA गठबंधन आगे | Aaj Tak
Maharashtra-Jharkhand Election Result: झारखंड के रुझानों में INDIA गठबंधन आगे | Aaj Tak