કાલોલ નગરમાંથી આશિયાના સોસાયટી યુવક મંડળ દ્વારા કાલોલ થી પગપાળા સંઘ સૌરાષ્ટ્રના ભડીયાદરા પીર ખાતે જાય છે જ્યાં છઠ્ઠીના દિવસે ચાલતા યુવકો પહોંચી ભડીયાદરા પીર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘ ચાલતા કાલોલ થી ભડીયાદરા પીર જાય છે જેમાં મુખ્ય આયોજક રફિકભાઈ ઉર્ફે લાલભાઈ લતીફભાઈ અને અન્ય યુવાનો પગપાળા શ્રદ્ધા રૂપે ત્યાં પહોંચે છે તેમાં રફિકભાઈ ચૌધરી દ્વારા આ સર્વો ચાલતા યુવાઓને પ્રોત્સાહિત કરે છે અને છેલ્લા દિવસે એ ચાલીને પહોંચે છે ત્યાં તેઓ તેમને મળવા જાય છે ગુજરાતમાં ભડીયાદરા પીર ખાતે આ પગપાળા સંઘ છેલ્લા ૨૫ વર્ષથી કાલોલ થી ચાલતા ભડીયાદરા પીર જાય છે જ્યાં પીરને ધજા ચડાવવા એક હિન્દુ યુવક આવે છે અને ધજા દૂરથી ચડાવે છે આ ધજા દૂરથી જ પીર ઝીલી લે છે આ યુવકને વરદાન આપેલું છે તેમના દ્વારા જ આ ધજા ચડે છે જેમાં કાલોલ ના યુવાનોમાં મકબુલભાઈ મિર્ઝા, મોઈન શેખ લિયાકત પઠાણ અને અન્ય યુવકો પગપાળા ચાલીને ભડીયાદરા પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंगरूळपीर शहरातील गेल्या आठ दिवसापासून पाणीपुरवठा ठप्प जनता त्रस्त
मंगरूळपीर शहरातील गेल्या आठ दिवसापासून पाणीपुरवठा ठप्प जनता त्रस्त
৪২০ গৰাকী ছাত্ৰছাত্ৰীৰ ভৱিষ্যতক লৈ চিন্তিত মাজুলী জনজাতি চিনিয়ৰ চেকেণ্ডাৰী বিদ্যালয়ৰ শিক্ষক : কেতিয়া হব প্ৰদেশিকৰন
২০০১ চনতেই প্ৰতিষ্ঠা হোৱা মাজুলীজনজাতি চিনিয়ৰ চেকেণ্ডাৰী বিদ্যালয় প্ৰাদেশিকৰণৰ দাবী ছাত্ৰছাত্ৰী...
કોંગ્રેસ છોડ્યા બાદ હર્ષદ રિબડીયા કેસરિયા કરશે@Sandesh News
કોંગ્રેસ છોડ્યા બાદ હર્ષદ રિબડીયા કેસરિયા કરશે@Sandesh News
Lok Sabha Election 2024: Madhavi Latha ने वोट देने आई मुस्लिम महिलाओं की चेक की आईडी!
Lok Sabha Election 2024: Madhavi Latha ने वोट देने आई मुस्लिम महिलाओं की चेक की आईडी!