વડીયા સ્થાનિકોની તંત્ર પાસે માંગ...જીવના જોખમે ઉભેલ જર્જરિત મકાન...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં એક મુખ્ય બજારમાં ઊભેલું સર્જરીત હાલનમાં મકાન છે તે મકાનની નીચે બે દુકાનો આવેલી છે અને દુકાનોની ઉપર એક મકાન છે જ્યાં મકાન વર્ષો જૂનું હોવાનું ચર્ચા રહ્યું છે અને હાલ જ રીતે હાલતમાં છે ત્યારે તેમનો કાટમાળ આસપાસના દુકાનદારોએ તંત્રને રજૂઆત કરી અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા હેતુથી રજૂઆતને લઈને તંત્ર દ્વારા પણ આ મકાનમાલિક ને જાણ કરવામાં આવી હતી નોટિસો પણ આપવામાં આવી હતી ત્યારે લોકોને સંતોષ મળે એવા હેતુથી માત્ર ને માત્ર ઉપરથી ઘાટમાં ઉતારી લેવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી આ દુકાન મકાન છે આ મકાનની દિવાલો એ બધું હજી કાઠમાળ ને બધું જે કંઈ છે તે જર્ચરિત હાલતમાં છે અહીંથી સવારથી સાંજ સુધીમાં અસંખ્ય વાહનો અને લોકોની અવર ઝવર થતી હોય છે ત્યારે આ દીવાલો ને બધું જે સર્જરી હાલતમાં છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ઘાટ આ મકાન ઉપરથી જોવા મળી રહ્યો છે ત્યારે અહીં આસપાસના જે રહીશો છે વેપારીઓ છે તેમને તંત્રને અનેક રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો ત્યારે તંત્રએ પણ રાહ જોઈને બેઠી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાની થાય તેવું જણાવ્યું છે ત્યારે હાલ તંત્ર દ્વારા એ પણ યુદ્ધના ધોરણે પગલાંઓ લેવા જોઈએ અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા હેતુથી આ મકાનનો કાટમાળ ઉતારી લેવો જોઈએ દીવાલો પણ જર્જરી જ છે અને હાલ આ જીવના જોખમો અને મોતનો કાટમાળ ઊભો હોય તેવા દ્રશ્યો અહીંયા મુખ્ય બજારના રસ્તાઓમાં જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ પગલાંઓ લેવાશે એ તો આવનારો સમય જ બતાવશે