સ્વામી વિવેકાનંદ રમતોત્સવ*

સાબરકાંઠા

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે ખેડબ્રહ્મા તાલુકા ના દામાવાસ ગામ શ્રી એન.પી.ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલય ખાતે રમતોત્સવ યોજાયો જેમાં આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ ચંપાવત ગામના અગ્રણી પશ્વિમ રેલવે વિભાગ સલાહકાર કમિટી સભ્ય શ્રી મોહનભાઇ પટેલ. શાળા ટ્રસ્ટીશ્રી દેવજીભાઈ પટેલ દૂધ મંડળી ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, સર્વોદય યુવક મંડળ અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઈ તેમજ શિક્ષણગણ ને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ તાલુકા સંયોજક રોહિતભાઈ પંચાલ, જીતેન્દ્રભાઈ વણજારા હાજર રહ્યા તેમજ મોટી સંખ્યામા રમત રમતા ઈચ્છુક વિદ્યાર્થીઓ ભાગ લીધો.