હવે લોકો પોલીસ વિરુદ્ધ કરી શકશે ફરિયાદ, નંબર જાહેર

પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર 14449 જાહેર કર્યો, 5 દિવસમાં નંબર એક્ટિવ થશે

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આપી માહિતી