કાલોલ તાલુકાના ગોળીબાર ગામની અનીતાબેન વિક્રમભાઈ નાયક દ્વારા કાલોલ ના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા સીઆરપીસી કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા હાલોલ તાલુકાના રામેશરા ગામના પિયુષભાઈ પ્રવીણભાઈ નાયક સામે અરજી દાખલ કરી હતી જે અરજી મા પતી પિયુષભાઈ સામે શારીરિક માનસીક ત્રાસ આપી બીજી પત્ની લાવવા દારૂ પી ને મારઝૂડ કરતા તેમજ દહેજ ની માંગ કરી ઘરમાંથી કાઢી મુકી હોવાની રજુઆત કરી હતી પોતાની અરજીમા પતિની ખેતી વિગેરે ની વાર્ષીક આવક ૧૯ લાખ રૂપિયા ની હોવાની અને કંપની મા નોકરી કરી માસીક રૂ ૧૦,૦૦૦/ કમાતા હોવાનુ જણાવેલ અને માસીક રૂ ૫,૦૦૦/ ના ભરણપોષણ ની માંગ કરી હતી જે અરજી મા પિયુષભાઈ પ્રવીણભાઈ નાયક તરફે એડવોકેટ મનોજ બી વણકર દ્વારા અરજદાર મહીલા ની ઉલટ તપાસ કરતા એ વાતનો સ્વીકાર કરેલ કે સામાવાળા તેઓના પતી તેણી ને તેડવા આવેલ પણ તેણી ગયેલ નહોતી વધુમાં એ પણ સ્વીકારેલ કે પતી સાથે રહેવુ ન હોય ગયેલ નહોતી તથા હાલ માતપિતા સાથે રહી મજુરી કામ કરી પોતાનુ ભરણપોષણ કરે છે અને પોતાને ભરણપોષણ નહિ પરંતુ છુટાછેડા જોઈએ છે તમામ વિગતોને આધારે કાલોલ ના એડિશનલ જ્યુ મેજિસ્ટ્રેટ આર જી યાદવે પોતાના ચુકાદા મા સ્પષ્ટ કરેલ કે અરજદારે ભરણપોષણ માટે નહિ પરંતુ છુટા છેડા માટે અરજી કરી કાયદા નો દુરુપયોગ કરેલ છે તમામ વિગતો ને ધ્યાને લઈ અરજદારની અરજી નામંજૂર કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દામોદર કુંડમાં હજારો ભાવિકોએ કર્યું પિતૃ તર્પણ
#buletinindia #gujarat
Tamil Nadu के करीब पहुंचा Cyclone Michaung, कई शहरों में जलभराव, ओवरफ्लो हो रहे डैम| Aaj Tak News
Tamil Nadu के करीब पहुंचा Cyclone Michaung, कई शहरों में जलभराव, ओवरफ्लो हो रहे डैम| Aaj Tak News
વડોદરા શહેરના જલારામ નગર 2 માં ગટરમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો
વડોદરા શહેરના જલારામ નગર 2 માં ગટરમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો
નાગેશ્રી ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ .૩૯,૮૧૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓ માંથી દારૂ જુગારની બદી દુર...
બનાસકાંઠા જિલ્લાની મતગણતરી આવતીકાલે ભાવિ ઉમેદવાર ઉપર સૌ કોઈની નજર
ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક પક્ષના ઉમેદવારો પોતાના...