Biggest Mall In India : ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, 2024માં નિર્માણ શરૂ કરાશે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 રાજ્ય માટે ઘણા મહત્વના રોકાણો અને વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં UAEના લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી. આ ગ્રુપ દ્વારા સમિટમાં રૂ. 4,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. લુલુ ગ્રુપે કહ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ કરશે.આ મોલ અમદાવાદના એસપી રીંગ રોડ પર બને તેવી સંભાવના છે.