કાલોલ પોલીસે બુધવારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રેઇડ કરી ને વિદેશી દારૂનો જથ્થા સહિત બે મહિલાઓ સાથે એક ઈસમની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ કાલોલના પીએસઆઇ ડી.એચ. રાઠોડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બસ સ્ટેન્ડમાં વિમલ ના થેલામાં બે સ્ત્રીઓ સહિત એક ઇસમ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભા છે જે આધારે પી.એસ.આઇ તથા સ્ટાફ ને સાથે રાખી પંચો રૂબરૂ બે મહિલાઓ સાથે એક ઈસમના વિમલ ના થેલા ની તપાસ કરતા કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર નો બીયર નંગ ૨૪ અને ક્વાટર નંગ ૨૧૦ જેની કીમત રૂ ૨૫,૯૮૦ / નો દારૂ નો જથ્થો પકડી પાડી કાલોલ પોલીસે (૧) શારદાબેન વીકાભાઇ (૨) ગૌરીબેન નવલભાઇ (૩) દીલીપભાઇ રમેશભાઈ એમ બે મહિલાઓ સહિત એક ઇસમની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કઠલાલ ની ખુશી પ્રજાપતિએ ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો
શિક્ષણ વિભાગ અને જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવમાં કઠલાલ ના Sixth sense art studio...
"આપ" ના વધુએક સહ સંગઠન મંત્રી પાર્ટીથી નારાઝ-ચુંટણી પ્રચારથી પણ નિસ્ક્રીય હોવાની ચર્ચા ઓ
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને સમયાંતરે નુકસાન જય રહેલ છે. દિવસે ને...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz