વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની 12 ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આજની ફાઇનલ મેચમાં એકે ઇલેવન અને ટાઇગર ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં ટાઇગર ઇલેવનને પ્રથમ બેટિંગ કરતા 128 રન બનાવ્યા હતા ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉત્તરેલી એકે ઇલેવન દ્વારા 109 રન બનાવ્યા હતા અને આમ ટાઇગર ઇલેવનની 19 રને જીત થઈ હતી ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્પોન્સર દ્વારા 21000 હજાર અને રનર અપ ટીમને 11000 હજાર સાથે બન્ને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી ટાઇગર ઇલેવનના ધુવાંધર બેસ્ટમેન ચિરાગ પટેલને અર્પણ કરી હતી જેમને 84 રન ફટકાર્યા હતા તેમજ બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી એકે ઇલેવનના મિતુલ ચૌહાણને આપી હતી તેમને 12 રન આપીને 4 વિકેટ લીધી હતી ત્યારે આજની આ ફાઈનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War : Gaza छोड़कर जा रहे लोगों पर हमला, सामने आया वीडियो (BBC Hindi)
Israel Hamas War : Gaza छोड़कर जा रहे लोगों पर हमला, सामने आया वीडियो (BBC Hindi)
બેઝડ્ડ સપોર્ટ સેન્ટર અને થરાદ પોલીસ ડિવિઝન ની સરાહનીય કામગીરી
મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન...
बालोतरा जिले में देखा गया मन की बात कार्यक्रम
भारतीय जनता पार्टी जिला बालोतरा में मन की बात का कार्यक्रम सभी मंडल पर देखा गया।
कार्यक्रम जिला...
શિહોરી પોલીસ મથકના 3 પોલીસ કર્મી સસ્પેન્ડ...!
શિહોરી પોલીસ મથકના 3 પોલીસ કર્મી સસ્પેન્ડ...!