એક સંશોધન માલુમ પડ્યું છે કે એક લિટર બોટલ પાણીમાં અનુમાન કરતા 100 ગણા એટલે કે સરેરાશ 2.4 લાખ નેનોપ્લાસ્ટિકના કણ હોય છે. નેનોપ્લાસ્ટિક્સ માનવ શરીર માટે અત્યંત જોખમી છે. આ સંશોધન પેપર પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.