પેટલાદ તાલુકાના પંડોળી ગામે પાયલ સોલંકી નામની 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ચુકાવતા ચકચાર મચી જવા પામી છે. પાયલ નાર ગામે આવેલ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. સવારે સ્કૂલમાંથી આવ્યા બાદ કોઈ કારણોસર તેણે ઘરમાં પંખાએ લડકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઈ સમગ્ર પંડોળી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદમાં વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન
સામાન્ય નાગરિકો વ્યાજખોરીની ચુંગાલમાં ના ફસાય એ માટે સરકાર પ્રતિબદ્ધ – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર
દાહોદમાં વ્યાજખોરો સામે જિલ્લા પોલીસનું વ્યાપક જનજાગૃતિ અભિયાન
વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાના અધ્યક્ષ...
Instagram Tips: इंस्टाग्राम के मल्टी ऑडियो ट्रैक फीचर को कैसे करें यूज, बस फॉलो करने पड़ेंगे कुछ स्टेप्स
Instagram अपने यूजर्स को बेस्ट एक्सपीरियंस देने के लिए बहुत से खास फीचर्स लाता रहता है। ऐसे सा ही...
સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel
સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel
বহুতৰ বাবে এটা বেয়া খবৰ....
অৰুণোদয় লাভ কৰা প্ৰতিটো পৰিয়ালৰ ঘৰৰ সন্মুখত 'অৰুণোদয় পৰিয়াল' নামেৰে থাকিব চাইব'ৰ্ড।' ধনী...
પાદરા ગણેશ વિસર્જનને લઈ નગર પાલિકાનો નિર્ણય અંબાજી તળાવમાં વિસર્જન કરાશે
પાદરા ગણેશ વિસર્જનને લઈ નગર પાલિકાનો નિર્ણય અંબાજી તળાવમાં વિસર્જન કરાશે