કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. , જે બાદ સમસ્ત રામ ભક્તોએ આ નોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા મુકામે નવનિર્મિત રામમંદિરમાં સનાતન હિન્દુ ધર્મ તેમજ અખંડ અને અમર ભારતની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે રામમંદિરમાં સ્થાપિત થનાર હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમા દીવડાનું આજે કાલોલમાં આગમન થતાં ફરીથી એક વખત નગરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. 

            કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. , જે બાદ સમસ્ત રામ ભક્તોએ આ નોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કેઅયોધ્યા મુકામે નવનિર્મિત રામમંદિરમાં સનાતન હિન્દુ ધર્મ તેમજ અખંડ અને અમર ભારતની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે રામમંદિરમાં સ્થાપિત થનાર હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમા દીવડાનું આજે કાલોલમાં આગમન થતાં ફરીથી એક વખત નગરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. 

            કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. , જે બાદ સમસ્ત રામ ભક્તોએ આ નોખા દિવડાને ગુલાબપંખથી વધાવી પ્રત્યક્ષ દર્શનોથી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કેરામ સેવક આ દિવડા ને વડોદરાના રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ભાયલી ના મનીરથ સ્વરૂપે વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં બનાવામાં આવ્યો હતો. જેમાં 10 જેટલા કારીગરોએ સતત 12 દિવસ કામ કરીને બનાવ્યો છે. હાર્ડ સ્ટીલ માંથી બનાવેલ આ દીવાનું વજન 1100 કીલો છે. જેની પર સોનેરી ધોળ ચઢાવવામાં આવ્યો છે. દીવાની બનાવટ અંગે જણાવાયું હતું કે આ દીવામાં 501 કીલો ઘી સમાઇ શકવાની ક્ષમતા છે. દીવાની ઊંચાઈ નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે. આ દીવાને પ્રગટવા માટે ચાર ફૂટની મશાલ અને 15 રૂ ની દિવેટ પણ તૈયાર કરવામાં આવી છે. દીવો એક વખત પ્રગટ્યા પછી 60 દિવસ કરતા વધુ સમય સુધી પ્રકાશમાન રહી શકશે.