ડીસા તાલુકામો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી
ડીસા તાલુકાના જુના ડીસા ઝાબડીયા રોડ ઉપર વાસણા નજીક ઇકો અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત બાઈક ચાલક અને ઇકો વચ્ચે વાસણા જુનાડીસા વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા અકસ્માતમાં માતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરતા 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી માતાને પુત્રને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે મળતી માહિતી મુજબ બાઈક ચલક માતા નયનાબેન રાવળ અને પુત્ર રોહિતભાઈ રાવળ ભદ્રામલી ના વાતની અને હાલ રહે ડીસા હોવાનો સામે આવ્યું બાઈક નંબર GJ 8CA 7851 અને ઇકો નંબર GJ 02 CA 4328 વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઇકો ચાલકે બાઈક ચાલક ના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે માતા નયના બેન ને પગના ભાગે ગંભીરે જાઓ પહોંચી હતી ઇકો ચાલકે ઓવરટેક કરતા સામે થી ડમ્પર આવતા બાઈક ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી ઇકો ચાલક ઇકો મૂકી ફરાર થઈ ગયેલ 108 એમ્બ્યુલન્સ વાન ના પાયલોટ નરેન્દ્રસિંહ વાઘેલા અને ઈએમટી ગૌરીચંદ્ર શ્રીમાળી દ્વારા તાત્કાલિક ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યાં તેમની સારવાર બાદ વધુગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાહદારીઓના જણાવ્યા મુજબ અહીં સદરપુર જુનાડીસા રોડ વચ્ચે ડમ્પર ચાલકો બેફામ રીતે ચાલતા હોય છે અને છાછવારે નાના-મોટા અકસ્માતો થાય છે ત્યારે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આ રોડ ઉપર ચાલતા ડમ્પરો બંધ કરાવે નહીં તો આ રસ્તા ઉપર વધુ અકસ્માતો થવાની સંભાવનાઓ ફેલાઈ રહી છે અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા