ભાવનગરના જુના બંદર રોડ પર આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો.