ખેડબ્રહ્મા શહેરમાં અને તાલુકામાં આવેલા મીડિયાના મિત્રોને કોઈપણ જાતનું વ્યક્તિગત આમંત્રણ આપવામાં ન આવ્યો તેની ચર્ચાઓ બીજા દિવસે જોવા મળી હતી

ખેડબ્રહ્મા નગપાલિકા ધ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી શેઠ કે.ટી. હાઇસ્કૂલ તથા ડિ.એચ. ત્રિવેદી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ,જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કનુભાઇ પટેલ તથા અન્ય આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું. નગરજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.