જુના ઇન્દોર રોડ થી એક મોબાઈલ ફોન TRB ના કર્મચારી ને મળી આવ્યો હતો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) TRB જવાન સંજયભાઈ કલ્લસિંગભાઈ પારગી દ્વારા તે મોબાઈલ માલિક ને પરત કર્યો  તેમણે મુળ માલિક ને શોધી પરત કરી સારી કામગીરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.