ડીસાના આસેડા ગામ પાસે બુધવારે બપોરના સમયે અજાણ્યો બોલેરો ગાડીનો ચાલત રિક્ષા ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ અકસ્માત ના બનાવમાં રિક્ષામાં સવાર નિકુલ જી અશોકજી સોલંકી ને ગંભીર ઇજાઓ થતા તેમનું મોતની નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા છે