થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ૭ શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૨૫૦ કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૨,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી.આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ૨૫૦ કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साधूंना आता मिळणार न्याय -राम कदम | Ram Kadam
साधूंना आता मिळणार न्याय -राम कदम | Ram Kadam
বদৌচা কাপ ফুটবলত বদৌচা এফ চি তিনিচুকীয়াৰ জয়
বদৌচা কাপ ফুটবলত বদৌচ এফ চি তিনিচুকীয়াৰ জয়। সোণাৰি ৰাজহুৱা খেলপথাৰত আজি অনুষ্ঠিত হোৱা বদৌচা কাপ...
ધાનપુર મા બેફામ છકડો રીક્ષા હંકારતા ગાડી ડિટેઈન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર મા ગતરોજ ગુરુવારે ટીઆરપી ના જવાન કંજેટા ચોકડી પર ફરજ બજાવતા...
કાલોલ ના આંગણે ભવ્યાતિભવ્ય રસીયા નુ આયોજન વૈષ્ણવાચાર્ય ની હાજરી મા સંપન્ન
પુષ્ટિભકિતમાં અને માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની આજરોજ કાલોલના આંગણે ભવ્ય ઉજવણી...
भारत में क्वॉलकॉम के लेटेस्ट प्रोसेसर के साथ आने वाला पहला फोन होगा iQOO 12, यहां जानें डिटेल्स
iQOO भारत में अपनी लेटेस्ट स्मार्टफोन सीरीज iQOO 12 को लॉन्च करने तैयारी में है। इस डिवाइस में...