ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DG NCC to be visit Meghalaya and Assam from 24 to 25
DIRECTOR GENERAL OF NATIONAL CADET CORPS LIEUTENANT GENERAL GURBIRPAL SINGH TO VISIT SHILLONG...
तलवास में श्री दहेलवाल जी महाराज के मेले में कवि सम्मेलन का हुआ आयोजन
बूंदी। जिले की नैनवां पंचायत समिति के तलवास ग्राम में श्री दहेलवाल जी महाराज का चमात्कारिक मेला...
Insta Influencer जो Human Trafficking और Slavery जैसे मामले में जेल गई (BBC Hindi)
Insta Influencer जो Human Trafficking और Slavery जैसे मामले में जेल गई (BBC Hindi)
Paytm Share पर किसने दांव लगाया? 3 बड़ी खबरें
Paytm Share पर किसने दांव लगाया? 3 बड़ी खबरें