જય દ્વારકાધીશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખેરોજ દ્વારા
ખેડબ્રહ્મામાં.આધુનિક તથા કુસળ ડોકટરો ની સુવિધા ધરાવતી સિવિલ માં સ્ટુડન્ટ ના પોસ્ટિંગ નિમિત્તે સિવિલ હોસ્પિટલ માં દરેક દર્દી ને પારલે મિલ્ક બિસ્કીટ તથા
સરકાર શ્રી ના આદેશ તથા હાલ ની પરિસ્થિતિ અનુસાર માસ્ક પહેરવું જરૂરી હોવાથી માસ્ક નું
વિતરણ કરવામાં આવ્યું
જેમાં સિવિલ સુપ્રીમટેન્ડેડ.ઇન્ચાર્જ.શ્રી અશ્વિન ભાઈ ગઢવી કોલેજ ના ટ્રસ્ટી શ્રી મનીષ ભાઈ કોઠારી કોલેજ ના ટ્યુટર તથા વિદ્યાર્થીઓ હજાર રહી વિતરણ કરવામાં આવ્યું હતુ