સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .