રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ ૨૭/ ૧૨/૨૦૨૩ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વય જૂથના શ્રવણ મંદ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં વિશિષ્ઠ શિક્ષક તરીકે કામ કરતા યોગેશભાઈ નાયક એ ખેડબ્રહ્મા તાલુકાની અગ્રેસર સંસ્થા શેઠ.કે.ટી.હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની સોની ધ્વની રાજેશકુમાર સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ નબંર પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળાના પ્રમુખશ્રી અશ્વિનકુમાર એસ. જોષી તથા આચાર્યશ્રી વિભાષકુમાર બી. રાવલે અભિનંદન પાઠવ્યા ને વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર રાત્રિ દરમિયાન ઢોરોનો ત્રાસ ઉપર
વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર રાત્રિ દરમિયાન જાહેર રસ્તા ઉપર ઢોર બેસી રહે છે જેના કારણે...
યુટ્યુબરે ફોલોઅર્સને આ જાળમાં ફસાવ્યા, 400 કરોડ લઈને ગાયબ થઈ ગયા
સોશિયલ મીડિયા અથવા યુટ્યુબ જેવા પ્લેટફોર્મ આજના યુગમાં લોકોના જીવનનો આવશ્યક ભાગ બની ગયા છે....
Jio Best 5G Plan: जियो का बेस्ट रिचार्ज प्लान, कम दाम में ज्यादा डेटा और 90 दिनों की मिलती है वैलिडिटी
रिलायंस जियो की रिचार्ज प्लान पोर्टफोलियो में कई प्लान शामिल हैं। अगर आप भी जियो यूजर हैं और...
কৃষ্ণাইত আজিৰে পৰা আৰম্ভ
ক্ষীৰোদ বৰুৱা সোঁৱৰণী আন্তঃজিলা চিনিয়ৰ ফুটবল (ল’ৰা) জি জন্ প্ৰতিযোগিতা
ক্ষীৰোদ বৰুৱা সোঁৱৰণী আন্তঃজিলা চিনিয়ৰ ফুটবল (ল’ৰা) জি জন্ প্ৰতিযোগিতা
...