પેટલાદની જેસરવા ગામે આવેલી પ્રાથમિક શાળા દ્વારા પોઇચા, રાજપીપળા મુકામે પ્રવાસ નુ આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોએ ઉત્સાહભેર પ્રવાસમા ભાગ લઇ વિવિધ પ્રવાસન સ્થળની માહિતી મેળવી હતી. યોજાયેલ પ્રવાસમા શાળાના આચાર્ય અંજનાબેન પરમાર સાથે શિક્ષકો જોડાયા હતા.