પેટલાદમા કાર વોશિંગ દરમિયાન એક ગાડીમાંથી સાપનુ બચ્ચું નીકળ્યું હતું. જેને યુવક દ્વારા પકડી સહીસલામત જગ્યા એ છોડી મુકવામા આવ્યુ હતું. કાર વૉશ દરમિયાન તે જોવા મળ્યું હતું.