આજ રોજ એરાલ ગામમાં એરાલ પ્રીમિયર લીગ સીઝન 2 નુ આયોજન યુવા અને ઉત્સાહી સરપંચ જયદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 18 જેટલી ટીમો બની હતી આઈ. પી. એલ. પ્રમાણે ખેલાડીઓની વહેંચણી થઈ હતી અંતે 18 ટીમો અલગ અલગ યુનિફોર્મ સાથે મેદાનમાં ઉતરી હતી. દરેક ટીમોએ સારુ પ્રદર્શન કર્યું હતું અને અંતે ગ્રુપ A ની ફાઇનલમાં જગદીશ ભાઈની મહાકાલ ઇલેવન અને ઈમ્તિયાઝ ભાઈની કે. કે.આર.ઇલેવન આવી હતી. જેમાં જગદીશભાઈ ની મહાકાલ ટીમનો વિજય થયો હતો. આખી ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરવા બદલ અરબાઝ ભાઈને મેન ઑફ ઘ સિરીઝ અને ફાઇનલમાં સારુ પ્રદર્શન કરવા બદલ સદ્દામભાઈને મેન ઑફ ઘ મેચ આપવામાં આવી હતી.ગ્રુપ B ની ફાઇનલ માં સુરેશભાઈની શ્રીજી ઇલેવન અને જયદીપસિંહની ભાથીજી સરકાર આવી હતી. જેમાં શ્રીજી ઇલેવનનો વિજય થયો હતો. અને ચાર મેચમાં 400 થી વધુ રન કરનાર હરેશભાઇ ભરવાડને મેન ઑફ ઘ મેચ અને મેન ઑફ ઘ સિરીઝ એરાલ સ્ટેટના દરબાર શ્રી હેરી બાપુ દ્વારા એનાયત કરવામાં આવી હતી.આવી જ રીતે ગામમાં આવું આયોજન થતું રહે તેવી આશા સાથે દરેક ખેલાડી મિત્રોએ સરપંચ શ્રીજયદીપસિંહ નો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शिंदे आणि भाजपा सोबतच्या अपक्षांमध्ये वाद.. काय होणार? Ravi Rana Criticized on Bacchu Kadu 
 
                      शिंदे आणि भाजपा सोबतच्या अपक्षांमध्ये वाद.. काय होणार? Ravi Rana Criticized on Bacchu Kadu
                  
   ৰহা:-বৈদিক মন্ত্ৰচাৰনেৰে  মহাষষ্ঠী বেদিত প্ৰতিষ্ঠা জগতজননী মা দূৰ্গা।ৰহা,চাপৰমুখ ত চাৰি দিনীয়া শাৰদীয় দুৰ্গোৎসব শুভাৰম্ভ।বৈদিক মন্ত্ৰচাৰনেৰে ভক্তিময় ক্ষেত্ৰ।মহাসপ্তমী কালি। 
 
                      আজি মহাষষ্ঠী,সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ৰ বিভিন পুজা পেণ্ডেলত সন্ধ্যা পুৰোহিত ৰ দ্বাৰা...
                  
   પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ટ્રકે બાઈક ને ટક્કર મારતાં બાઇક સવાર એકનું મો*ત 
 
                      પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ટ્રકે બાઈક ને ટક્કર મારતાં બાઇક સવાર એકનું મો*ત
                  
   Macrotech Developers Share News: 5% की तेजी, आगे क्यों लग रहा Expert को कि अभी भागेगा शेयर? 
 
                      Macrotech Developers Share News: 5% की तेजी, आगे क्यों लग रहा Expert को कि अभी भागेगा शेयर?
                  
   આદરીયાણા ગામે પાટ પાસાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા: પાંચ નાશી ગયા 
 
                      પાટડી તાલુકાના આદરીયાણા ગામે પાટ-પાસાનો જુગાર રમતા આઠ શખશોમાંથી ત્રણ શખશો રૂ. 89,300ના મુદામાલ...
                  
   
  
  
  
   
   
   
  