અમદાવાદ શહેર દરિયાપુર વિસ્તાર મા આવેલ સંસ્કાર વિધ્યામંદિર સ્કુલ મા એસ પી સી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ આયોજીત કરવામા આવેલ જેમા વિદ્યાર્થીઓ એ દિલ્હી દરવાજા ખાતે ટ્રાફિક અંતર્ગત પોસ્ટર પ્રદર્શન કરેલ અને ટ્રાફિક અંતર્ગત જાગૃતિ લાવવા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી આયોજીત કરેલ જેમા સી પી ઓ ધવલસર, શીફાબેન,તથા ડી આઈ શ્રી મલાભાઇ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેર દરિયાપુર વિસ્તાર મા કાર્યરત સંસ્કાર વિધ્યામંદિર મા એસ પી સી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/12/nerity_9d386e4f41acbeefbc0d07fac8283612.jpg)