શનિવારે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે પ્રાર્થના સભામા શાળાના ઈ. આચાર્ય એન પી પટેલે અને સ્વાધ્યાય પરિવાર ના મુકુંદભાઈ સોની અને માર્કંડભાઈ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગીતાજીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મુકુંદભાઈ સોની એ ગીતા નુ મહત્વ સમજાવી ગીતાજી વિષે ખુબ સુંદર વકતવ્ય આપ્યુ અંતમા ગીતાજીના ૧૫ મા અધ્યાય નુ પઠન કરી વિદ્યાર્થિનીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ વરસાદમાં સર્વત્ર 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી, શહેર દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું
15મી ઑગસ્ટ સુરત શહેરમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જે ખૂબ જ રાહ જોવાતો દિવસ છે, જેમાં...
AAP releases another list of candidates for upcoming Gujarat assembly polls 2022 | Zee News
AAP releases another list of candidates for upcoming Gujarat assembly polls 2022 | Zee News
શક્તિસિંહ ગોહિલે ૩૦ તારીખે પદયાત્રા યોજશે
ખરેખરમાં કોંગ્રેસ ભારત જોડો પદયાત્રા દ્વારા સમગ્ર દેશની જનતાને એક કરીને મોદી સરકારની નિષ્ફળતાઓ...
કપડવંજ મોટા રત્નાગીરી માતા સ્થાનકે લોકમેળા તેમજ હવનનો પ્રારંભ
સમગ્ર પંથકમાં પ્રતિ વર્ષે અત્યંત લોકપ્રિય શ્રી નાના રત્નાકર માતા તેમજ શ્રી મોટા રત્નાકર માતાએ...