દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો માટે કરવામાં આવતી તમામ જન કલ્યાણકારી વિકાસકીય કામગીરીનો ચિતાર આપી જન-જન સુધી માહિતી પહોંચાડવા માટે અને તમામ જન કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે દરેક ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચાડી માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કડાચલા ગામના સપંચ તેમજ સદસ્યો અને ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પરથી આપી સરકારની તમામ લાભકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રસંગે અનેક મહાનુભવો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: कल शपथ ली लेकिन अब मंत्री पद छोड़ना चाहते हैं Suresh Gopi | Aaj Tak | Latest News
Breaking News: कल शपथ ली लेकिन अब मंत्री पद छोड़ना चाहते हैं Suresh Gopi | Aaj Tak | Latest News
24GB रैम और 50MP कैमरा के साथ जल्द लान्च होगा OnePlus का ये फ्लैगशिप फोन, यहां जानें कीमत फीचर्स और रिलीज डेट
खबर मिली है कि वनप्लस अपने लेटेस्ट फ्लैगशिप डिवाइस को जल्द लॉन्च कर सकती है। इस डिवाइस में...
રૂપિયો પીટાઈ રહ્યો છે, જનતા મોંઘવારીથી પરેશાન છે અને સરકાર CBI-ED રમી રહી છે…. કેજરીવાલનો ભાજપ પર પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, કેજરીવાલ...
Manappuram Finance Share: Morgan Stanley ने क्यों बढ़ा दी Target Price?आगे क्या हो सकता है?
Manappuram Finance Share: Morgan Stanley ने क्यों बढ़ा दी Target Price?आगे क्या हो सकता है?