પંચમહાલ જીલ્લા ની ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલ તાલુકાના વિવિઘ ગામો મા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે કાલોલ ના દેલોલ નજીકથી બ્લેક ટ્રેપ ભરી હાયવા પસાર થઈ રહી હતી ત્યારે તેની પાસે ની પરમીટ ચેક કરતા વધારે જથ્થો હોવાથી સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી બીજા બનાવામાં વેજલપુર પાસેથી પસાર થતી સાદી રેતી ભરેલ હાઈવા ની પરમીટ જોતા દોઢ ટન રેતી વધારે ભરેલ હોય કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मुझे पता है कि मैं युवा नहीं हूं, लेकिन ...', प्रेसिडेंशियल डिबेट में खराब प्रदर्शन के बाद बोले अमेरिकी राष्ट्रपति जो बाइडन
अमेरिकी राष्ट्रपति जो बाइडन और उनके रिपब्लिकन प्रतिद्वंद्वी डोनाल्ड ट्रंप के बीच राष्ट्रपति पद की...
राजस्थान राज्य कर्मचारी संयुक्त महासंघ जिला शाखा बूंदी के चुनावसंपन्न,
राजस्थान राज्य कर्मचारी संयुक्त महासंघ जिला शाखा बूंदी के चुनाव, चुनाव अधिकारी पूर्व महासंघ...
મહેસાણા ખેરવા ગામના બહુચર માતાજીના ભગત એવા માસીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી
મહેસાણા ખેરવા ગામના બહુચર માતાજીના ભગત એવા માસીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી
કોંગ્રેસની પરીવર્તન સંકલ્પ યાત્રા ઉના આવી પહોંચી@Live24 NewsGujarat
કોંગ્રેસની પરીવર્તન સંકલ્પ યાત્રા ઉના આવી પહોંચી@Live24 NewsGujarat