વિરપુર તાલુકાના ઘાટડા પંચાયત ફળીયામાં રહેતા પ્રવિણ મસુર પગી સામે ૨૦૨૧ માં દૂષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુના બદલ લુણાવાડા કોર્ટે તેને ૫ મી જાન્યુઆરી, ૨૩ ના રોજ ૨૦ વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો હતો. આથી, તેને વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં હાઈકોર્ટના હુકમ આધારે તેને દસ દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી. જે બદલ ૧૨ મી નવેમ્બર, ૨૩ ના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ તે નિયત સમયે હાજર થયો નહતો. આ અંગે તેની શોધખોળ કરવા છતાં મળી આવ્યો નહતો. આ અંગે જ્યુડીશીયલ જેલરની ફરિયાદ આધારે વીરપુર પોલીસે ગુનો નોંધ્યો હતો...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं