ચુડા તાલુકાના કોરડા ગામે એક વ્યક્તિને તિક્ષ્ણ હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.કોરડા ગામે રહેતા અશ્વીનભાઈ રોજાસરા કોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયાએ તેમની સામે આવી ગામ છોડી જતું રહેવાનું કહ્યું હતું. આથી અશ્વીનભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ એક કારમાં સવાભાઈ જોગરાજીયા અને તેમના ત્રણ પુત્રોએ આવી અશ્વીનભાઈને અપશબ્દો બોલી કમરના ભાગે ફરશી તેમજ લાકડાના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ચુડા પોલીસ મથકે સવાભાઈ ઓધડભાઈ જોગરાજીયા, ગણપતભાઈ સવાભાઈ જોગરાજીયા, મુકેશભાઈ સવાભાઈ જોગરાજીયા અને સંતુભાઈ સવાભાઈ જોગરાજીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোৱণশিৰীৰ বুকুত বিলীন প্ৰাথমিক বিদ্যালয়
সোৱণশিৰীৰ বুকুত বিলীন প্ৰাথমিক বিদ্যালয়।
সোৱণশিৰী নৈৰ ভয়াৱহ খহনীয়া ।পলকতে নদীৰ বুকুত বিলীন হল...
আজি কাৰ্গীল বিজয় দিৱস
আজি কাৰ্গীল বিজয় দিৱস।
সমগ্ৰ দেশৰ লগতে মঙ্গলদৈতো পালন কৰে কাৰ্গীল বিজয় দিৱস।
1999 চনৰ পৰা...
પડોશી રાજ્ય રાજસ્થાનના ચીફ મિનિસ્ટર અશોક ગહેલોત દાહોદ આવી પહોંચ્યા
રાજસ્થાનના ચીફ મિનિસ્ટર અશોક ગહેલોત દાહોદની મુલાકાતે આવી પહોંચ્યા સભાને સંબોધન કર્યું
कर्मचारियों को मिलेगा दीपावली बोनस, सीएम ने दी मंजूरी:हर कर्मचारी को मिलेंगे 6774 रुपए
सरकार ने कर्मचारियों को दीपावली बोनस देने का फैसला किया। सीएम भजनलाल शर्मा ने राज्य कर्मचारियों...