લીંબડી શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે લીંબડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો..જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી લગધીરસિંહ રાણા. શહેર પ્રમુખ અનિલભાઈ સિંગલ.તેમજ દસાડા પાટડીનાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી. તેમજ તાલુકા અને જીલ્લાં તેમજ ગ્રામ્ય વિસ્તારોનાં કોંગ્રેસ કાર્યકરો.આગેવાનો. પક્ષનાં ચુંટાયેલા તેમજ માજી સદસ્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.