ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ চুকাফা সভাকক্ষত অসম আৰক্ষীৰ উচ্চপদস্থ বিষয়াৰ ৰুদ্ধদ্বাৰ বৈঠক ।অংশগ্ৰহন বিশেষ আৰক্ষী সঞ্চালক প্ৰধানহৰমিৎ সিঙৰ।
শণিবাৰে আবেলি অসম আৰক্ষীৰ বিশেষ সঞ্চালক প্ৰধান হৰমিৎ সিং, লগতে আই জিপি পাৰ্থসাৰথি মহন্ত শিৱসাগৰত...
নাজিৰা লিগিৰীপুখুৰীস্থিত প্ৰথম অসম আৰক্ষী বাহিনীৰ ৭৪ তম প্ৰতিষ্ঠা দিৱস ।
বৃহস্পতিবাৰে নাজিৰা লিগিৰীপুখুৰীস্থিত প্ৰথম অসম আৰক্ষী বাহিনীৰ ৭৪ তম প্ৰতিষ্ঠা দিৱস পালন কৰা হয় ।...
ये 4 पत्ते आपको सैकड़ो बीमारियों से बचाएंगे | 4 Medicinal Leaves For Good health
ये 4 पत्ते आपको सैकड़ो बीमारियों से बचाएंगे | 4 Medicinal Leaves For Good health
Weather Updates: आधे हिंदुस्तान में भारी बारिश की चेतावनी, 21 राज्यों में अलर्ट जारी | Hindi News
Weather Updates Delhi NCR Mumbai Heavy Rain Alert: आधे हिंदुस्तान में इन दिनों बादलों ने डेरा डाल...
Ulhasnagar | तोडू कार्यवाही | अवैध निर्माण पर महानगरपालिका का चला हथौड़ा!
Ulhasnagar | तोडू कार्यवाही | अवैध निर्माण पर महानगरपालिका का चला हथौड़ा!