ભારતીય બનાવટી ચલણી નોટના બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આમદશા જુસબસા કાસમશા શેખ ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બાતમીના આધારે જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની માહિતી મળી હતી. જેથી પીપરાળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી અંજાર કચ્છના રહેવાસી પર રહેતા આજમશા જુશબશા શેખને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસના હવાલે મોકલી અપાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, એઅસઆઇ ઘનશ્યામભાઇ મસિયાવા તેમજ વિજયસિંહ, ચેહરભાઇ, અશ્વિનભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus 12R स्मार्टफोन में UFS 4.0 नहीं बल्कि दिया गया है UFS 3.1 स्टोरेज, कंपनी ने खुद दी जानकारी
वनप्लस ने हाल ही में अपने ग्राहकों के लिए OnePlus 12R स्मार्टफोन लॉन्च किया है। इस फोन की पहली...
#adipurush meghnath vs raam #raghav , चुटकी बजाकर चेतावनी देना, राम को बंदर नाच बोलना, #dailoge
#adipurush meghnath vs raam #raghav , चुटकी बजाकर चेतावनी देना, राम को बंदर नाच बोलना, #dailoge
Toyota जल्द लेकर आएगी ये 7-Seater SUVs, जानिए लॉन्च टाइमलाइन को लेकर क्या है अपडेट
भारतीय बाजार में लोकप्रिय Toyota Fortuner को नए अवतार में लाए जाने की खबरें चल रही हैं। वाहन...
पोखरी येथे मातंग समाजातील महिला पाण्यासाठि गेल्या असता त्यांचवर केली शिवीगाळ.
पोखरी येथे मातंग समाजातील महिला पाण्यासाठि गेल्या असता त्यांचवर केली शिवीगाळ.