દસાડા તાલુકા કોંગ્રેસ તથા પાટડી શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા યુથ કોંગ્રેસ આયોજીત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ પાટડી ખાતે ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રીરાજેશ સિંન્હાજીની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.જેમાં દસાડા લખતરના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, ધ્રાંગધ્રા હળવદ મુળી વિસ્તારના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકપ્રિય યુવાન આગેવાન છત્રસિંહ ઠાકોર (પપ્પુભાઈ) ,વઢવાણ મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર તરુણભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રવીણભાઈ વણોલ, સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખ વિનોદસીંહ ચાવડા તેમજ દસાડા લખતર અને લીંબડી અને હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખઓ તેમજ મહામંત્રીઓ તથા દસાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ,પાટડી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, લખતર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ લખતર શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા બંને તાલુકાના પૂર્વ પ્રમુખઓ સાથે પક્ષના પદાધિકારીઓ સરપંચોઓ તાલુકા પંચાયતના ડેલિગેટઓ અને પૂર્વ ડેલિગેટઓ અને પક્ષના કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિક્રમભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Jamnagar: 4 killed in accident between car and bike near Shapar| TV9News 
 
                      Jamnagar: 4 killed in accident between car and bike near Shapar| TV9News
                  
   ભારત વિકસિત સંકલ્પ યાત્રા 
 
                      હિંમતનગર તાલુકાના હડિયોલ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની ઉપસ્થિતિમાં વિકસિત...
                  
   સાંતલપુર વારાહી મામલતદારએ આપી નોટિસ | SatyaNirbhay News Channel 
 
                      સાંતલપુર વારાહી મામલતદારએ આપી નોટિસ | SatyaNirbhay News Channel
                  
   America ने बताया है कि उसका F-35 Fighter Jet गायब हो गया | US Air Force | F-35 Missing | Aaj Tak 
 
                      America ने बताया है कि उसका F-35 Fighter Jet गायब हो गया | US Air Force | F-35 Missing | Aaj Tak
                  
   જેપી નડ્ડાએ બહુચરાજીમાં જાહેર સભાને સંબોધી, ગૌરવ યાત્રાનો કરાવ્યો પ્રારંભ, કોંગ્રેસ પર કર્યા પ્રહાર, Video 
 
                      મહેસાણા : ભાજપની (BJP) ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ...
                  
   
  
  
  
   
   
   
  